રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ કહે છે.
$(2)$ ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી $25\, km$ નાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ ની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.
$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે.
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?
પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.